🙏🙏એક વૃક્ષ મજબુરીમાં પોતાની ડાળીઓ હલાવી 'વ્યથા' ઠાલવી રહ્યું છે.
કેમ?
કેમકે આજે સવારે તેની ડાળીએ બાંધેલા માળામાંથી 'ઉડેલું પંખી' સંધ્યા સમય થવા છતાં પણ પાછું માળામાં આવ્યું નથી.
વૃક્ષ ને બસ એ વાતનો અફસોસ છે કે તેને 'પાંખો કે પગ' નથી નહીં તો તેને શોધીને પાછું લાવવામાં પોતાનો 'જીવ' પણ લગાવી દેતું!!!!🦚🦚