ગઝલ – રક્ષાબંધન
હાથમાં રાખડી બાંધે, સ્નેહનો સંદેશ,
ભાઈ–બહેનનો અમર રહે, પ્રેમનો દેશ.
રક્ષા કરવાનું વચન, ભાઈ આપે હર્ષથી,
બહેનના આશીર્વાદે, જીવન ભરાયર્ષથી.
ધાગો નાનો છતાં, વિશ્વાસ છે મોટો,
સુખ–દુખમાં જોડે, એ સંબંધનો ખોટો.
રક્ષાબંધન તહેવાર, પ્રેમનો પરવેશ,
હાથમાં રાખડી બાંધે, સ્નેહનો સંદેશ.
-J.A.RAMAVAT