પતી રક્ષાબંધન ને છુટા પડ્યા સૌ મામા ફોઇ ના,
બન્યું ગ્રુપ વોટ્સએપ માં, મુકાયા ફોટો ઈન્સ્ટાગ્રામ માં,
એક દિવસ બે દિવસ ચાલશે આ પ્રથા અવિરત ઑનલાઇન,
ને જેવા ચડીએ કામ પર પછી ક્યાં યાદ રે કે કોણ મામા ના ને કોણ ફોઈના...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111992038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now