હોઠ ના કિનારે વહેતી જીભની નદી માંથી વાણીના પ્રવાહ રૂપે આપના હ્રદયમા આ ભવિક જીવને કારણે હરિયાળી સર્જવાના બદલે હોનારત સર્જાય હોય...
મારા કારણે આપે મહદ અંશે પણ અશાતા અનુભવી હોય, અજાણતા આપની સંવેદના સાથે રમત રમાઈ હોય, લાગણીઓને જરા પણ ઠેસ પહોચાડવાનુ કોઈ કુકર્મ કર્યુ હોય તો સંવત્સરી મહાપર્વ ની આરાધના કરતા મન, વચન, કાયાથી આપને અંતઃકરણ પુર્વક
મિચ્છામિ દુક્ક્ડમ્