રાધે કૃષ્ણ 🙏🏻

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112005621
Narendra Parmar 1 year ago

મંદિરની ધજા ફરાકા મારે છે તમારી ભક્તિ સાચી લાગે છે મને ✔️ ઈશ્વર પ્રત્યક્ષ તમને દર્શન આપે છે.....👍👌👌

Falguni Dost 1 year ago

વાહ વાહ 👌🏻👌🏻

Parmar Mayur 1 year ago

હે કાન્હા મંદિરના શિખરે ફરકતી ધજાના સંધ્યા સમયે દર્શન કરતાં. દોસ્ત! શ્વાસ હીન થતાં વિશ્વાસમાં શ્વાસ પાછાં પુરાઈ જતાં.

Falguni Dost 1 year ago

બસ..હવે પહોચવાની જ વાર♥️

Kamini Shah 1 year ago

નાવ પણ મધદરિયે આવી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now