મારી ક્યાય કોઈ પણ app મા હિન્દુ મુસ્લિમ ની કે કોઈ ધર્મ વિશે ની પોસ્ટ ન હોય, હું મુસ્લિમ થી વધુ હિન્દુ મા રહી મોટી થઈ, હજુ પણ આ લખી રહી છું ત્યારે હિન્દુ ની વચ્ચે બેઠી છું, મારા ઘરે એ લોકો ચા પીવે છે બેઠા છે,
મયુર પરમાર ના એક લેખ મા આતંકી હુમલા વિશે લેખકે લખ્યું છે, તેમાં ક્યાંય હિન્દુ મુસ્લિમ કે મુસ્લિમ વિરોધી નથી લખ્યું, જે છે એ સાચું લખ્યું છે, હું પણ કહું છું કે આતંકવાદી નો કોઈ धर्म નથી, અને મુસ્લિમ નો વિરોધ કરીને shefali જુઓ આવા આરોપો લગાવે છે, હું જાહેર મા જવાબ માંગુ છું મને એ નેતા ઓ સુધી પહોંચાડે જે આતંકી હુમલા કરાવે છે..
જ્યારે મુસ્લિમ શાહિદ થઈ જીવ આપે છે, જ્યારે કોઈ સામાજિક કામ કરે છે, જ્યારે આપત્તિ ઓ મા જીવ જોખમ મા મૂકે છે ત્યારે ક્યાં જાય છે તમારા જેવા અને તમારા સારા નેતાઓ, મને વધારે ન બોલાવો હું સાબિતી કરું એવી છું,
Shefali ને બ્લોક કરો અને જવાબ માંગો મુસ્લિમ લેખકો જે મારી post વાંચતા હોય એ, મુસ્લિમો પર આરોપ લગાવે એ સહન કેમ કરવું જો એક બાપ ની નસલ હોય તો...
કુરાન પણ ટિપ્પણી કરી છે shefali એ, હું ચેલેન્જ કરું છું, જે એ બાપ ની હોય એ સાબિત કરે...મારી સાથે કોઈ હોય કે નહીં, હું એકલી જોઈશ આને, એના નેતા કેટલાક સારા છે એ દેખાડી ને રહીશ...