પહોંચી જઉ આજ ત્યાં ,
જે દેખાઈ છે રોજ રાતમા,
અંબર ઉગે એક આભમાં,
ને એક ઉગે મારા સાથમાં,
એકીટશે જોયા કરું આભમાં,
અને કાન દઉ એના સાદમા,
આખું જગત હોય રાહમાં,
અંધકારનો ઓછાયો ય નથી,
હીના" એ અનંત વાત રાતમાં,
જ્યાં વિસ્મય છે ભલી ભાતમાં,
હીના રામકબીર હરીયાણી
- Heena Ramkabir Hariyani