શોલેના લગભગ બધા કલાકારો (પુરુષ) હવે આ દુનિયામાં આપણી સાથે નથી...
ધર્મેન્દ્ર (વીરુ)
અમજદ ખાન (ગબ્બર)
સંજીવ કુમાર (ઠાકુર)
એકે હંગલ (ઇમામ સાહેબ)
અસરાની (જેલર)
જગદીપ (સૂરમા ભોપાલી)
મેક મોહન (સાંભા)
વિજુ ખોટે (કાલિયા)
સત્યેન કપ્પુ (રામલાલ)
બે જ જણ જીવે છે, અમિતાભ અને સચિન...
જે બંને શોલે માં ગુજરી ગયા હતા..