હજારો વખત માફી માંગવા છતાં જો હું અભિમાની છું તો એ તારી ધારણા સાચી........

તારું જ કહ્યું કરવા છતાં જો તને હું અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.......

કરગર્યો છુ કર્યા છે કાલાવાલા મનાવવા તને છતાં તને અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.......

તારી લાગણીઓ સમજતો રહું ને ક્યારેક મારી લાગણીઓ સમજવાનું કહું એટલે હું અભિમાની હોઉં તો તારી ધારણા સાચી.......

તું બ્લોક કરે ને હું મૌન થઈ ને બેસીરહુ તેમ છતાં હું અભિમાની હોઉં તો તારી ધારણા સાચી........

છતાં ભલે હું જે છું એ છું ને એ જ રહીશ તને અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.....

ભલે તને અત્યારે પણ હું અભિમાની લાગુ છું પરંતુ હું અત્યારે પણ તારી માફી માંગી લઉં છું so sorry..🙏 તને અભિમાની લાગતો હોઉં તો તારી ધરણા સાચી.....

જિંદગી ની યાદ.....

Gujarati Whatsapp-Status by Ajit : 112008820
Ajit 12 months ago

મહોબ્બત માટે મોત પણ મંજૂર છે, એ સાથે હોય ને મોત આવે તો એ પણ મીઠું ખજૂર છે.. 🙏🙏🙏😢😢😢

Parmar Mayur 12 months ago

દોસ્ત તારી માફી માંગવાની રીત નમ્રતા દર્શાવે છે એક હદથી વધું માંગવી સ્વમાન ને મોત આપે છે

Shefali 12 months ago

અદ્ભુત..

Ajit 12 months ago

માત્ર એક શ્વાસ જ સાચવ્યો છે એ પણ એના માટે, બાકી બધુજ સોંપ્યું છે મહોબ્બત માટે.....!

Ajit 12 months ago

અદભૂત.... ખુબ ખુબ આભાર....🙏🙏🙏💐💐💐💐

Ajit 12 months ago

વાહ....... વાહ...... Thank you so much 🙏💐😢

Shefali 12 months ago

તું ક્યારેય સમજી જ ના શકી લાગણી મારી, બાકી આજે ના હોય આ હદે દશા મારી!

Shefali 12 months ago

હૃદય સ્પર્શી.. કરું છું અનંત પ્રેમ તને, પણ તને ખાબોચિયાસમ લાગતો હોય તો તારી ધારણા સાચી.. વહાવુ છું લાગણી સાચી તારા માટે, પણ તને મગરના આંસુ લાગતા હોય તો તારી ધારણા સાચી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now