પહેલાંના સમયમાં નાના મોટા હજારો કામ કરતા,
અને બે ચાર જરૂરી જાણકારી મેળવતાં, અને અત્યારે.....પરાણે બે ચાર કામ પણ નથી કરતા, અને એ પણ વેઠ ઉતારતા હોઈએ, નેહાકા નાખતા હોઈએ, કે પછી ચાલે એમ નથી એટલે કરીએ છીએ, ને સામે જાણકારીઓ, અધધધ, વાત જ ન પૂછો પછી એ જાણકારી ભલે આપણા કામની હોય, કે ન હોય, પણ દાડો તો એમાં જ પૂરો કરવાનો, અને કદાચ...જીંદગી પણ🙏
Shailesh Joshi