સૂરજના સથવારે ને
પંખીના સૂરીલા નાદે!
અંતરના ઉજાશે ને
કાન તારી મોરલીના નાદે!
પુષ્પોના પરમાટે....
મોહ્યા આ મનડા મારુતના નાદે!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર


- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112011715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now