સૌને આજનાં આ રંગોનાં
તહેવારની શુભેચ્છાઓ.💐
ખાસ સંદેશ બૉર્ડની પરીક્ષા
આપતાં તમામ વિદ્યાર્થીઓને!
આપ સૌ પણ આ તહેવાર
ઉજવી શકો છો,
પણ પોતાની આંખો અને
તબિયતનું ધ્યાન રાખીને.
એક વાત ધ્યાનમાં રાખજો કે
ધુળેટીનો તહેવાર દર વર્ષે
આવે છે, જ્યારે બૉર્ડની પરીક્ષા
આ તહેવાર દર વર્ષે ઉજવી
શકીએ એટલાં સક્ષમ બનાવે છે.
માટે પરીક્ષા ન બગડે એનું ધ્યાન
રાખી તહેવારની મજા લેજો.😊