કોઈપણ ચિંતા એટલી મોટી નથી હોતી,
જેટલી વિચારોમાં વર્તાય છે, છતાંય...
એનો સાચો ખ્યાલ તો
ત્યારેજ અનુભવાય છે, કે જ્યારે
કાંતો એ ચિંતાનો સામનો કરાય છે,
કે થાય છે, અને કાંતો કંઈપણ કર્યા વગર
માત્ર એ ચિંતામાંને ચિંતામાં
લાંબો સમય વહી જાય છે.
- Shailesh Joshi