આપણી પાછળ કોઈ એક રૂપિયો પણ ખર્ચે છે, એની પાછળ સારા અને નરસા ઘણા કારણો હોય છે, એને સમજવા એ આપણા ઉજ્જ્વળ ભવિષ્ય માટે અતિ થી પણ અતિ, જરૂરી, અને મહત્વના હોય છે, જો આપણે એને નહીં સમજીએ, કે પછી નહીં સમજી શકીએ, તો કાંતો આપણે કોઈ સારા વ્યક્તિને ગુમાવવાનો વારો આવશે, કાંતો, આપણા સારા ભવિષ્યને ગુમાવવાનો વારો આવશે.