Gujarati Quote in Blog by Nandita pandya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદ અર્પી બધાને જુઓ ખુદ ખુશીથી હસી, 'નંદિતા' નામ સાચું ઠરાવે,
કાગળે અક્ષરો પ્રેમથી એમ કંડારતી, કાવ્યમાં એ નવું 'નૂર' લાવે.
શબ્દના સાજ પર રાગ એવો સજ્યો, ભાવ ઉરના બધા જાગતા રે,
લેખિની હાથમાં ધારણ કરીને સખી, જિંદગીના સૂર એ સાધતા રે.
- Nandita pandya

Gujarati Blog by Nandita pandya : 112025819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now