આટલું કરવાથી જીવનમાં
ખરાબ સમય પણ નહીં નડે,
અને એકપણ મોજશોખ
ક્યારેય મોંઘો પણ નહીં પડે,
શરત માત્ર એટલી જ કે,
સંજોગોવસાત જ્યારે
મોજશોખ કરવા ના મળે,
ત્યારે આપણને સહેજે તકલીફ ના પડે એ પ્રમાણે અંદરથી પહેલાં તૈયાર થવું પડે. પછી હરો ફરો ને
મનફાવે એ
મોજશોખ પણ કરો.