પ્રત્યેક અલગ અલગ વ્યક્તિની જીવનકથા
પ્રભુએ લખેલી હોય છે, જે ભજવ્યા સિવાય
કોઈનો છૂટકો નથી, માટે જીવનમાં કોઈ વિપરીત પરિસ્થિતિ વખતે એમાં ફાયદો ભલે ના દેખાતો હોય, પરંતુ ખરેખર થતાં નુકસાન કરતા વધારે નુકસાનથી બચવું હોય તો, અમુક વિકટ સંજોગોનો સામનો, કે સહન કરી લેવા બાકી અન્ય કોઈપણ પ્રકારના રસ્તાઓ કે તોડ ના શોધવો, કારણ કે, એમાંજ સાચી સમજદારી છે.
- Shailesh Joshi