માણસ બે પ્રકારના હોય છે, એક એવા કે જે
વર્ષોના વર્ષો સુધી જ્યારે જુઓ ત્યારે બસ
કામ જ શોધે રાખે છે, ને પછી જ્યારે જ્યારે
જે જે કામ મળે, એ કરે રાખે છે, ને નંબર બે,
કે જે લોકો, પોતાના જીવનના ઘણા બધા વર્ષો
અઢળક ધીરજ રાખી,
એવા સ્થાને પહોંચે છે, કે જ્યાં
લોકો પોતાનું કામ કરાવવા, કે
કઢાવવા માટે એમને શોધતાં-શોધતાં
સામેથી આવે છે.
- Shailesh Joshi