ગૃહલક્ષ્મી ની પૂજા કરનારો પોતે, ધનલક્ષ્મી કમાવા જાય છે.
પોતાનું જીવન જીવવા નહીં પણ, બીજા ને સારું જીવાડવા તું કમાઈ છે.
બધા ને ખુશ રાખવાની માયાજાળ માં તું રોજ અટવાય છે.
સ્ત્રી લક્ષ્મી છે ઘર ની એવું તો સહુ કોઈ કહે છે
પણ, તારા માટે એવું ક્યાં કંઈ લખાઈ છે.
બસ આ જોઈને તમારા પર proud feel થાય છે.
- Heer Jani