ભીતર આજે ચોમાસા જેવું લાગે છે,
નક્કી તું મારી આસપાસ લાગે છે.
©Shefali Shah

#shabdone_sarname__

Gujarati Whatsapp-Status by Shefali : 112031708
Shefali 4 months ago

વાહ હેમંત ભાઈ..

Shefali 4 months ago

Oho.. સરસ મયુર

Sonalpatadia darpan 4 months ago

હૃદયની ભીનાશ.

Parmar Mayur 4 months ago

ખુબ જ સરસ 👌👌 તું અને તારું સ્મરણ, માત્ર, ચોમાસાની માફક, મન હરિયાળું કરી દે છે.

Hemant Parmar 4 months ago

mast...👌 baar unadani lu, ne bhitar aini yaado no bafaroo, have thathuk ta di, ja di varse aibh ka ainkho...💞

Falguni Dost 4 months ago

Osm👌🏻❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now