"હું સાચો છું"
આ નાનું વાક્ય,
સામેની વ્યક્તિને આપણી સાચી
અને આખી ઓળખ બતાવી દે છે,
બસ આપણે પોતે સાચા છીએ, એનો
સંતોષ માની શકીએ છીએ, કે પછી આપણે સાચા છીએ એ સાબિત કરવા માટે, આપણે નાની કે મોટી, કામની, કે વગર કામની દરેક વાતો, કે બાબતોમાં, દરેક વખતે એક હદથી વધારે જોર લગાવતા રહીએ છીએ.
- Shailesh Joshi