જ્યારે કોઈ સાથ ન આપે, કે પછી
પરિસ્થિતિ સુધારવાનો કોઈ રસ્તો ન જડે, ત્યારે આપણે હતાશામાં સરી પડીએ છીએ, પરંતુ
તમે નહીં માનો, કે આપણા જીવનમાં
આ હતાશ થવા વાળી સ્થિતિ, ખરેખર તો
આપણને ખાસ બનાવવા માટે જ આવે છે,
એના માટે આપણે કરવાનું છે માત્ર એટલું જ કે,
નિરાશ થયા વિના, ધીરજ ગુમાવ્યા વિના,
શક્ય હોય તો બનતા પ્રયત્નો કરવા,
અને શક્ય ન હોય તો, પ્રતીક્ષા કરવી.
- Shailesh Joshi -