Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏આજના ડિજિટલ જમાનામાં🙏
વિષય જ્યારે આસ્થાનો હોય,
એવા એકપણ વાર-તહેવાર
કે લગ્ન જેવા પવિત્ર બંધનનો,
ઉપયોગ કરી,
એની મર્યાદા જોખમાય, કે પછી હાંસીપાત્ર બને, એવી એકપણ રીલ, શોર્ટસ, કે વિડિયો જેવું કન્ટેન્ટ ન બનાવવું જોઈએ,
કારણ કે એનાથી ઘણા બધા લોકોનું મુખ્ય વાત પરથી ધ્યાન હટતું હોય છે, માટે એની ગરિમા જાળવીએ,
કેમકે, પરિવાર, સમાજ, દેશ અને સંસ્કૃતિ આપણી છે, અને એને સાચવવાની જવાબદારી પણ.
માટે આપણે એવું ના કરીએ,
અને કોઈ કરતું હોય, તો એને પ્રોત્સાહન પણ ન આપીએ,
"બની શકે આવા બધા પ્રસંગોમાં રમૂજ ઊભી થાય એવા ઘણા બધા કિસ્સાઓ બનતા હોય" પરંતુ
એ જ્યાં જ્યારે અને જેટલા લોકો વચ્ચે બન્યા હોય, એટલા લોકો વચ્ચે સીમિત રાખીએ,
એમાં વધારે ચઢાઈ ચઢાઈને ફરતું ન કરીએ,
બાકી સારી સારી રમૂજ માટે બીજા ઘણા બધા ક્ષેત્રો છે, બસ આતો આ અનુસંધાને લખવા જેવું લાગ્યું,
એટલે લખ્યું. ગમ્યું હોય તો Share કરશો.
🙏જય માતાજી🙏

Gujarati Thought by Shailesh Joshi : 112039403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now