"ચા છે દુશ્મન મારી"
=============
પ્રેક્ટીકલ,પડોશી,પાછો પડે ખરો, !!
મને અવાર નવાર ચા પીવા બોલાવે,
ખૂબ ભાવ છે,
ને આમંત્રણ આપવાની વાત જતાવે.
પૂરેપૂરો પાકો ખ્યાલ એમને.
ચા પાચન થતી નથી અમને.
મારા દર્દની શું વાત કરું તમને,?
એલર્જી છે,દૂધની અમને. અરે,!
તમે ન આવો તો,કાંઈ નહીં.
અમે આવશુ ચા ના બહાને.
તમારે પાવી હોય,એટલી પાજો અમને.
🖊️ જયા.જાની.તળાજા."જીયા"