કાળા માથાનો માનવી હું.
કાંઈ,કઈ રીતે શીખવી જા તું.
મન ફાવે એમ કરુ જો હું.
આવી રહી મકરસંક્રાંતિ.
ચાઇના દોરીથી પતંગ ચગાવું હું.
હોય જીવવું તારે તો,બે'દિ માળામાં રહે તું.
🖊️જયા.જાની.તળાજા."જીયા"


- Jaya Jani TalaJa Jiya

Gujarati Quotes by Jaya Jani TalaJa  Jiya : 112041337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now