આપણા મોટાભાગના પ્રયત્નો એળે એટલા માટે જાય છે કે, આપણી હાલની પરિસ્થિતિ, અને આપણી પોતાની ક્ષમતા કેટલી છે ? એ જોવાની નાતો સમજ છે, નાતો દિલચસ્પી, જે સફળ થવા માટે અત્યંત જરૂરી છે, એના માટે સૌથી પહેલાં તો, આપણે આપણી ખોખલી ઈચ્છાઓ, કલ્પનાઓ, અસંતોષ અને અધીરાઈમાંથી બહાર આવવું પડશે.
- Shailesh Joshi