ગુજરાતી_કવિતા Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

ગુજરાતી_કવિતા Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful ગુજરાતી_કવિતા quote can lift spirits and rekindle determination. ગુજરાતી_કવિતા Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

ગુજરાતી_કવિતા bites

~ઈનલ
મા નો સ્પર્શ આ કળિયુગમાં પણ નિષ્ઠાવાન બની રહેવાની શક્તિ પ્રદાન કરે છે..
માતાને ભગવાન સમોવડી કહીં ના શકું કેમ કે મારી મમ્મી જ મારા માટે તો મારી ભગવાન છે.
મને ઊજાળીત કરે તો એ છે મારી મમ્મીના આશીર્વાદ જે દુનિયાના બધાં જ પ્રકાશ કરતા ઊજળો છે..
ચોમાસામાં વરસાદ વરસે કે નહી કુદરત પર આધારિત છે પણ મા ના પ્રેમની વર્ષા વરસતી જ રહે જે પ્રકૃતિ લાગે છે..
મા શબ્દ નથી મા તો છે એક અક્ષર જે અક્ષર પાસે / સામે અક્ષરોનુ મુલ્યાંકન આકવુ ખરેખર મને તો અશક્ય લાગે છે..



#inal #inalquote #માતૃત્વ_દિવસ #માં #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #mother
#inal #inalquote #માતૃત્વ_દિવસ #માં #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #mother
#yq #yourquote #gujaratiquotes #gujaratipoem #gujju #gujarat #ahmedabad #rajkot #somnath #veraval #una #surat #vapi #gujjujalso #gujjurocks #gujjulove #mummy #mommy #mammy #matrubharti #matrubharti_commyunity #mb #bite #bites

ભગવાન હતો મારો કાનુડો પણ એને પણ માણસ જેવું જ દુઃખ ભોગવ્યું છે આ સંસાર મા.. એ પણ કર્મ નો બંધાણી હતો..

#કૃષ્ણ #કૃષ્ણપ્રેમ #ગુજરાતી #ગુજરાતી_કવિતા #કૃષ્ણરાધા #કૃષ્ણનોવિરહ #કૃષ્ણકવિતા