English Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

English Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful English quote can lift spirits and rekindle determination. English Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

English bites

૧: મારો 'XYZ' ડ્રોઈંગ ક્લાસ ગયો છે, ત્યાંથી ગીટાર અને લાસ્ટ માં સ્વીમીંગ પતાવીને રાત્રે આવે પછી જ ડીનર કરે.

૨: 'બેન' ને ટ્રેડીશનલ મીઠાઈ ક્યાં ભાવે જ છે? એ તો કેક કે પેસ્ટ્રી હોય અને એ પણ ડાર્ક બેલ્જીયન ચોકલેટ કે ફ્રેશ ક્રીમ હોય તો જ ખાય, બહુ ચૂઝી છે!

૩. જો 'CHIKU' આજે બર્થ ડે ઓર્ફન બચ્ચાઓ સાથે સેલીબ્રેટ કરીને મજા આવી ને? આપણે બધું શેયર કરવાનું, બરાબર ને? અને જો પાર્ટીમાં તારા કઝીન્સ કહે તો પણ ગિફ્ટ્સ ખોલવાની નથી, એ કાલે આપણે ખોલીશું. મારે જોવું પડે કોણે શું આપ્યું છે એ!!

૪. 'બેટા' સારા બાળકો ક્યારેય ખોટું ન બોલે બરાબર ને? અને બા-દાદા પૂછે કે શું શોપિંગ કર્યું તો, કહેવાનું કે હું તો ગેમ ઝોન માં રમતી હતી મને ખબર નથી.

૫. મને તો અહીં ઇન્ડિયા માં ફાવતું જ નથી જ્યાં ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઉભી રહે ત્યાં જ આ લોકોની 'પ્રજા' ગાડીને ઘેરી વળે, કેટલી વાર કાર વોશ કરાવવાની?

૬. 'આમ ન ખવાય', 'એ લોકો સાથે રમવા ન જઈશ', 'રડ નહીં', 'સામે ન બોલ', 'સુઈ જા', 'વાંચવા બેસ' ... અમારે ત્યાં બાળકોને બધી વાત ની છૂટ છે!

----------------------------------------------

આવું અને આના જેવું જ કંઈ કેટલુંએ વિરોધાભાસી દરરોજ જોઈએ કે જીવીએ જ છીએ, છે ને? છતાં, જો આવા બધા અનુભવો વચ્ચે પણ તમે તમારા બાળકને સામાન્ય જીવન આપી શકો છો તો, તમને અનેકાનેક ધન્યવાદ!

આજે તો 'બાળદિન' એટલે બાળકો પર ફોકસ ફરજીયાત છે પણ, જેમને ત્યાં બાળકો છે એમને ૩૬૫ દિવસ બાળદિન છે એ ભૂલવું ન જોઈએ. સોશિયલ મીડિયા પરથી તસવીરો કાલે ઉતરી જશે પરંતુ, તમારા મન પરથી (એક જવાબદારી તરીકે) તમારું બાળક ન ઉતરે એ ખરી ઉજવણી બની રહેશે.

આપણે એટલા સ્વ-કેન્દ્રી બની ગયા છીએ કે, માત્ર આપણું બાળક જ આપણી જવાબદારી છે એમ માની લઈએ છીએ. પરંતુ, એક ખરા મનુષ્ય કે નાગરિક હોવાની અનુભૂતિ આવશે, ત્યારે જ સમજાશે કે આખા સમાજની આખી જનરેશન એ આપણી જ જવાબદારી હોય છે!

"સાચું, સારું અને સમયસર કરીએ, કરાવીએ!" એ જ આજનાં દિવસ નો સંદેશ અને એ જ આજનાં દિવસનું કમીટમેન્ટ!!

WISHING YOU ALL A VERY HAPPY CHILDREN'S DAY!!

👨‍👧‍👦👩‍👧‍👦🍨🍭🍫🍼🎂🎉🎊👶👧👨‍🦱👦

With lots of love,

Swati 💝😘

-

-

-

#Childrensday #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

પેલું કહે છે ને કે, સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે. બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે, જયારે કે આત્મા એ રામ છે. આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…✨🙏





મારી દ્રષ્ટીએ રામ એટલે એ બધું જ કે જે આજનાં સમાજમાં નથી અને એક વ્યક્તિ તરીકે કે પછી એક જનસમૂહ તરીકે જે આપણા માટે ઓક્સીજન કે સૂર્યપ્રકાશ જેટલું જ અનિવાર્ય છે.... 🪷🕉





નવા જોડાયેલા વાચકો માટે આ આર્ટીકલ ફરીથી શેયર કરી રહી છું, તમારા વિચારો જરૂરથી લખી જણાવશો.. ✍️👇👇👇

https://swatisjournal.com/04-ram-etle

-

-

-

#swatisjournal #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #poetry #shortstories #stories #Gujarati #English #story #thoughts

In living everyday life, we forget to be prepared for anything unanticipated. We all know that life is totally unpredictable, yet are we always ready to welcome unforeseen that must be waiting around the corner?? 💁‍♀️

Read the story, like, share, rate n comment without fail... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲

https://swatisjournal.com/waiting/

-

-

-

#storytelling #English #shortstories #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

અરે, વરસાદમાં જરા ટ્રાફિક જામ નડ્યો એટલે આ ક્વીઝને તમારા સુધી પહોંચતા સાંજ પડી ગઈ છે... તો ચાલો જલ્દીથી તમારા જવાબ સબમિટ કરો છો ને? ✍️⏳⏰



ક્વીઝ મિત્રો અને પરિવારનાં બાકી સભ્યો સાથે શેયર કરશો તો એમને પણ જીતવાનો ચાન્સ મળશે હો ને... 👇👇👇🎁🛍🎊🎉



https://swatisjournal.com/weekly-literature-quiz-win-coupon-corseca-wireless-earbuds/

-

-

-

#quizforfun #QuizTime #HindiIdioms #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes #weeklyquiz #quizzes #quizforfun #quizforfriends #Sundayquiz #jointhequiz #quizforkids

We had fun in Weekly Quizzes last month, so now it's time to give you a glimpse of all the 4 weekly quizzes and the proud winners ... 📋🤩



Total 12 proverbs and idioms are described here in this post... You're gonna love this.. 👇👇👇

https://swatisjournal.com/weekly-literature-quizzes.../



Kindly rate and share the post with likeminded literature lovers... ⭐️⭐️⭐️⭐️⭐️📲

-

-

-

#quizforfun #QuizTime #HindiIdioms #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes #weeklyquiz #quizzes #quizforfun #quizforfriends #Sundayquiz #jointhequiz #quizforkids

Being institutionalized is basic human nature. Worldly pleasures, desires and the self-love are so enticing for us that we literally bind ourselves to them. We forget that the body we’ve been sent here with is merely a carrier for the soul visiting this place just for a while. We look up to someone to save us and to drag us out of the mud of lurking desires. So, either we love or hate, we get used to this cage and slowly we long for its enslavement!

-

-

-

https://swatisjournal.com/institutionalized-english-poetry/



#swatisjournal #EnglishPoem #English #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger