Positive Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Positive bites

जीवन में कार्य करते समय भिन्न भिन्न कारणों से खड़ी होती नेगेटिविटी के समय किस प्रकार पॉजिटिव रहना चाहिए? ऐसे में हमारा आत्मविश्वास कैसे बढ़ाये? जीवन में पॉजिटिव कैसे रहे?

https://youtu.be/P4TvZ9l61Lc

#positive #positivemind #positivelife #bepositivealways #lifecoaching #positivethinking #TrendingNow #DadaBhagwanFoundation

_________________________
એ તુફાન ની શુ મજાલ
કે તમને ડગમગાવી દે...

એકવાર સામનો તો કરો
ઠરીને એ પણ ઠિકરુ થઈ જશે.

Insta : moon_light7621
_________________________
#Positive

सत्य की राहो पर अकेले चलनेका साहस रखिए।
क्योकि इस राह पर ,
अक्सर भीड बहोत ही कम होती है।
#Positive

દરેક પતંગને એક દિવસ ફાટીને
કચરાના ડબ્બામા ફેંકાવાનુ હોય છે.
પણ એની પહેલા ઊંચા આકાશને આંબવાનુ
સાહસ એ પતંગ જરૂર બતાવે છે.
#Positive

હોય છે નકાબ આખો દિવસ ચહેરા પર,
હું ખુદ ને મળું છું અડધી રાત પછી,
તોય સાચવીને રાખી છે ઉદાસી ને,
આટ આટલા આઘાત પછી

વિપુલ પ્રીત

#Positive

મહામહેનતે પણ જો નિષ્ફળતા જ મળે ને
તો હસતા મુખે સ્વીકારી લેજો સાહેબ...
સફળતાનાં સોપાન પણ તૂટીને કદમોમાં આવશે,
જ્યારે વાત ખુદના અવગુણ સ્વીકારવાની હશે...

-રોહિણી " રાહી "

#Positive

😌નાની અમથી જીંદગી છે
બધી વાતમાં ખુશ રહો...
😌જે ચહેરો પાસે ના હોય
તેના અવાજમાં ખુશ રહો...
😌કોઈ નારાજ હોય તમારાથી
એના અંદાજમાં ખુશ રહો...
😌જે ક્યારેય પાછા નથી આવાના
એની યાદમાં ખુશ રહો...
😌કાલ કોણે જોઈ છે આપની
આ આજમાં જ ખુશ રહો...

#Positive