daughters Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

daughters Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful daughters quote can lift spirits and rekindle determination. daughters Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

daughters bites

#દીકરી
#daughters

દીકરી એટલે?
દીકરી એટલે ઘરમાં ચી..ચી..
કરતી ચકલી!
અને દીકરી એટલે?
બાપ / પપ્પા / ડેડી ના
દિલની અંદર ધબકતું નાનકું દિલ!
જે સતત દીકરીની ખુશી માટે
માટે ધબકતું હોય છે,
એ ધબકારા ને તમે જોઈના શકો,
માપી ના શકો,
તે ફક્ત અને ફક્ત અનુભવી
જ શકાય!❤️
અનિલ ભટ્ટ

કવિતાં :- " દિકરી નાં અવસર "

દિકરી નાં અવસરની વાત જ્યારે થાતી...
મારે મન મુંઝવણ એક હંમેશાં થાતી....
કે મારે ઘેર થાય પગલાં દિકરીનાં...
દિકરી આવતી તો સાથે ખુશીઓ પણ લાવતી...

દાદા માટે તો એ લાકડી ગણાંય....
અને બા માટે ઘડપણનો ટેકો....
ક્યારે તક મળે ને વ્હાલ કરી આવું....
દિકરી શોધતી હંમેશ એવો મોકો....

પપ્પા ની આંખોમાં એક દ્રશ્ય છે....
કે બેટા કહીશ તું ક્યારે મને પપ્પા....
પિતા વાતો કરે ને દિકરી સમજે પણ નહીં...
તોય કલાકો સુધી મારે છે ગપ્પા....

મમ્મી માટે તો દોસ્ત કહેવાતી...
અરસ - પરસ બેઉં ની લાગણીઓ વહેંચાતી....
દિકરી બોલે પણ નહીં ને બધું સમજી પણ જાય....
એવી " આરના " ની મમ્મી એ કહેવાતી....

હવે એટલું જ કહેવું છે બેટાં " આરના "....
પપ્પા જુએ છે રાહ તારી ક્યારનાં.....
જલ્દી મોટી થઈ જા પછી ભેગા બેસીને....
યાદ કરીશું જુનાં સંભારણા.... .

- કવિ સાત્વિક દેરાશ્રી " સાર " .
#daughters #love #poetry #kavita #lyricist

#Daughters are precious jewels.
for me my daughter Is everything for me.

#Precious

#Daughters are precious jewels.
she is just 4 now but I learned so many things because of her only.
#Respect #Love

#GoldenMoments of life !

when you enjoying and cheers with your kid. Specially If you have #Daughter .
#Daughters status and their dedication always upper the heights.

watching #Cartoon with my #Daughter because she forced me to watch.