selflove Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

selflove Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful selflove quote can lift spirits and rekindle determination. selflove Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

selflove bites

Don't care for the society's opinion.. coz u were not born to impress the society! You were born for your own happiness and to impress your own soul!
So love yourself!
#selflove

-AISHITHA

તું સાથે છે તો કંઈ જીવવા જેવું લાગે છે,
બાકી તો બસ સમય પસાર થાય છે.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa #lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp

એ ખીલતા પહેલા જ ચૂંટાઈ ગઈ ડાળ પરથી,
કોઈના પ્રેમની તો કોઈની ભક્તિની કિંમત એ ચૂકવી ગઈ.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp

બસ બધું મેળવી લેવું અને કંઈ જતુ નથી કરવું,
શું એ જ હવે જીવનની વ્યાખ્યા બની ગઈ છે?

જે ખુશી મે બે ટંકના રોટલા માટે મહેનત કરતા મજૂરની આંખમાં જોઇ છે,
એ કરોડોના માલિકના હોઠો પર દૂર દૂર સુધી નથી દેખાતી.

તો બધું મેળવી ને પણ શું મેળવી લીધું?
આટલી બધી ચિંતા પછી પણ શાંતિ મળી?
આટલા બધા ધમપછાડા પછી પણ શું ખુશી મળી?

આ સવાલનો જવાબ હજી કોઈને નથી મળ્યો.
બધું મેળવી લેવાની ઘેલછામાં માણસ જીવનના ઉત્તમ વર્ષો ખોઈ દે છે
અને પછી જતી જિંદગીએ એ વાતનો અફસોસ કરતો રહે છે.

જિંદગી કંઈ નાની નથી હોતી.
પણ જ્યારે આ જિંદગીના જટિલ રસ્તાઓનું જ્ઞાન થાય છે,
ત્યાં સુધીમાં આ જીવનયાત્રા સમેટવાનો સમય આવી જાય છે.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#motivational #motivation #motivationalquotes #quotes #inspiration #mindset #goals #positivity #believe #success #inspirationalquotes #inspire #positivevibes #love #life #quoteoftheday #selflove #entrepreneur #happiness #yourself #inspirational #lifestyle #bhfyp #quote #loveyourself #photooftheday #instadaily #successquotes #thoughts

My fate brought me here
It's not perfect
But it's sufficient
To satisfy my craving of paradise

- Kinjal Patel (Kiraa)

#world_of_kiraa
#paradise
#selflove

If you want to love then love with your all might
If you want to give then give everything that you have
But remember
You are your first priority
So love yourself first

- Kinjal Patel (Kiraa)

#world_of_kiraa
#selflove
#literaturelover

कभी कभी हम अपने मन को दुसरो के लिए इतना दुखी कर दे ते है कि हमारी ख्वाइश दफन हो जाती है अपनी ख्वाईश को कभी दफन मत करो मन से जियो खुद के लिए खुद की ख्वाईश को पुरा करो चाहे दुनिया आपको सेल्फिश क्यों? ना कहें. कहने दो लोग तो पैदा ही तुम्हे ताने देने के लिए ! खुल कर जी यो खुशी से जी यो अपने लिए कुछ करो .
#MentalHealth
#MentalHealthAwarenessDay
#ThoughtForTheDay
#selflove