shriram Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

shriram bites

રામ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે પ્રસ્તુત નાટક "ફરી આવ્યું રામરાજ્ય" દ્વારા, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ, આજ્ઞાકારી અને કર્તવ્યનિષ્ઠ એવા લક્ષ્મણજી, અદમ્ય પત્નીવ્રતા ઉર્મિલા, અયોધ્યાનરેશ રાજા દશરથ , ભરતજનની કૈકૈયી અને ભ્રાતા પ્રેમી એવા રાજા ભરતના પાત્રરૂપી સુખી કૌટુંબિક જીવન કેવી રીતે જીવાય એનો ઉત્કૃષ્ટ બોધપાઠ મળે છે. તો ચાલો પ્રસ્તૃત નાટકમાં સુંદર અને કર્ણપ્રિય પદો દ્વારા રામ રાજ્ય જેવા સુખી કૌટુંબિક જીવન જીવવાની ચાવીઓ મેળવીએ: https://youtu.be/6LQWsCxInrc

#jayshreeram #lordrama #shriram #jaishriram #rammandir #RamMandirAyodhya #DadaBhagwanFoundation

#श्रीराम #मेघनाद #shriram #meghnad

कौन प्रीतिकर पितृप्रेम में मेघनाद कि राम?
एक प्रेम में राज गवाएँ और एक दे प्राण।