#Evening Vibes 🤗
યાર life માં થોડોક pose લેવો જરૂરી છે you know થોડીક વાર માટે અટકી જવા જેવું આપડા બધા ની life કેવી છે ખબર, કે આપડે ક્યાંક કામ માં ફસાયેલા છીયે તો ક્યાંક સંબંધો માં અટવાયેલા છિયે
personally કવ તો ઘણા દિવસો પછી આમ ધાબા પર એકલા બેસીને ઢળતા સૂરજની સામે કંઈ મનમાં વિચાર્યા વગર જોયા કરવું , ઠંડા પવન સાથે પોતાના favourite heart touching song ને સાંભળવું etc...
આ બધું થોડુંક ખોવાઈ ગયું હતું એમ તો નહીં કવ પણ ક્યાંક ભટકી ગયુ હતુ એ કહેવું યોગ્ય રહેશે કેમકે હમણાં કામમાં થોડુંક busy થવાય ગયું હતું અને થોડાક अझिझ (દિલ ની પાસેના) સંબંધો દુર થતા હોય એવું જણાતા મન અને દિલ ત્યાં રોકાયેલા હતા
પણ આજે થોડોક સમય મળ્યો એટલે આવી ગયા ધાબા પર ફરી પાછા ખુદ માં રહેલા ખુદ ને શોધવા ..આ ઢળતા સૂરજ સાથે..
આપડે અહીં કહેવત છે કે "ઉગતા સૂર્ય ને સૌ કોઈ નમે" પણ જો મારું માનો તો ઢળતા સૂરજ સાથે આથમતા શીખી જાવ means સંબંધો ને છુટ આપો, કેમકે જે થવાનું છે એ થશે જ no doubt ને બીજું એ કે કામ માંથી થોડોક સમય પોતાના માટે કાઢો અને આ nature ને જોવો
અરે થોડુંક વધારે જ્ઞાન થઇ ગયું કાં.. 😂😂
પણ really દિલ ની વાત લખી છે as my view થી so..
#eveningVibes
#sunset
#સાંજ
#એકાંત
#ખુદ ની શોધ
Moni patel