swatisjournal Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

swatisjournal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful swatisjournal quote can lift spirits and rekindle determination. swatisjournal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

swatisjournal bites

I think the life has so much to offer to you that would constantly try and push you to change yourself, yet accepting all of that with an open heart and still not diminishing your individuality is what I call ‘Being Yourself’..... 😇

Read the article, rate it n write me back your views.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️👇👇👇

https://swatisjournal.com/importance-of-being-yourself.../

-

-

-

#articles #wellness #lifelessons #emotions #indian #selfcare #lifecoaching #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writerscommunity #swatisjournal

We had fun in Weekly Quizzes last month, so now it's time to give you a glimpse of all the 4 weekly quizzes and the proud winners ... 📋🤩



Total 12 proverbs and idioms are described here in this post... You're gonna love this.. 👇👇👇

https://swatisjournal.com/weekly-literature-quizzes.../



Kindly rate and share the post with likeminded literature lovers... ⭐️⭐️⭐️⭐️⭐️📲

-

-

-

#quizforfun #QuizTime #HindiIdioms #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes #weeklyquiz #quizzes #quizforfun #quizforfriends #Sundayquiz #jointhequiz #quizforkids

જીવનને કોઈ ફૂલવાડી સમજતા, ઊગીને ઊભા થતાં પતંગિયા જેવા છોકરા-છોકરીઓ આકર્ષણ, લગાવ, આદત વગેરેને પ્રેમ સમજીને એ અજાણ્યા પ્રદેશને ખેડવા આતુર બનતા હોય ત્યારે એમને ક્યાં ખ્યાલ હોય છે કે એ એક અજાણી ગલીનો આકર્ષક દરવાજો માત્ર છે...🚪💖

આપ આ વાત સમજતા હો તો, આપને કવિતા ચોક્કસ ગમશે.. સ્ટાર રેટિંગ તેમજ કમેન્ટ્સ વડે પ્રોત્સાહિત કરવાનું ચૂકશો નહીં... 👇👇⭐⭐⭐⭐⭐✍️

https://swatisjournal.com/aapnu-nahi-kaam/

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

ભાગ્ય જયારે ઇચ્છાઓને ઘર કરવા હૃદયની જમીનનો એકા'દ ટુકડો પણ ન આપે ત્યારે, એ જ ઈચ્છાઓને લાગણીઓના આકાશમાં શબ્દોની પાંખો લઇ ઊડી લેવાની તો છૂટ છે. ઊડીને ક્યાં જવું એ ગંતવ્ય પણ ચાહે નિયતિ છીનવી લે તો પણ, શબ્દોનાં સથવારે ઇચ્છાઓ પ્રાર્થનાઓનું બારણું ખટખટાવી આવે તેની તો છૂટ છે... 🌺🦋

કવિતા પર આપના અમૂલ્ય વિચાર ચોક્કસ લખી જણાવશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/gujarati-poetry-mane-chhut-che/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કુટુંબમાં નજીકનાં ફોઈ તરફથી એમનાં જાણીતા પરિવારમાંથી લગ્નનું એક સારું માગું આવ્યું એટલે આર્થિક રીતે દુબળા ઘરમાં મોટી થયેલી હોવાથી ભણીને કંઇક બનવાના અને પોતાને સાબિત કરવાના સપના આંખમાં આંજીને ખંતથી આગળ વધતી રશ્મિ થોડી અકળાઈ તો ખરી.. 😇

રશ્મિનું ભવિષ્ય હવે શું? એ આગળ વાંચી,વાર્તા પર આપના પ્રતિભાવો લખી જણાવવાનું ચૂકશો નહીં...👇👇👇✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/uttirna-a-short-story-in-gujarati/

-

-

-

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

જીવન જીવતી વખતે પરિસ્થિતિઓની થપાટ લાગ્યા બાદ, મનને શાતા મળે તેનાં માટે એક પરિવાર હોવો એ બધાને માટે પાયાની જરૂરિયાત છે. બાળકો માટે જીવનમાં કેવા બનવું અને કેવા ન બનવું કે પછી કેવું જીવન ઘડવું કે ન ઘડવું, તેનાં પ્રત્યક્ષ ઉદાહરણો પરિવારમાં જ હાજર હોય છે... 😇

લેખ પર આપના વિચારો ચોક્કસ લખી જણાવશો... ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/guj-sambhando-nu-ganit-ane-balko/

#articles #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

પ્રેમ કંઇક એવી અનૂઠી લાગણી છે કે જેમાં વહેતા રહેવાની, સહેતા રહેવાની અને આવી રીતે કહેતા રહેવાની પણ કંઇક અલગ જ મજા છે.. 🧚‍♀️❤️‍🔥

તમે પણ ચાહનાનાં પ્રદેશમાં ડૂબીને પાર ઉતરવાનો લ્હાવો લીધો હોય તો અહીં ચોક્કસ જણાવજો. 🏊‍♀️🚣

લિંક પર ક્લિક કરી કવિતા માણો અને પોસ્ટને સ્ટાર રેટિંગ આપી પ્રોત્સાહિત કરશો ને?? તમારી કમેન્ટ્સની રાહ જોઇશ... 👇👇👇 ✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry/

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

હૃદયનાં કેટલાક સંબંધો ભલે સમજાવી શકાતાં નથી પરંતુ એ આપણા ઈશ્વર સાથેનાં સંબંધ જેટલા જ સાતત્યપૂર્ણ હોય છે. એ પ્રમાણ પર નહીં, પ્રામાણીકતા પર શ્વસે છે... 😇💝

કવિતા પર આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ લખી જણાવશો.. સ્ટાર રેટિંગ વડે પ્રોત્સાહિત કરવા બદલ એડવાન્સમાં જ આભાર! ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏



https://swatisjournal.com/taaru-e-thodu-ishwar-jevu/



#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આ ઘરડાઘરમાં તો કહેવાતા અમીરોનાં ઘરડા પણ આવે છે પણ, શાંતિ મા તો અવારનવાર દરવાજે આવીને જતા રહે છે. ખૂબ નિરાશ થઇને જાય છે. બે-બે દીકરાની મા, ઘરના મકાન, દીકરા ,વહુ, પૌત્ર, પૌત્રીથી ભર્યું-ભર્યું બધું!… તો એવું શું છે જે શાંતિ મા ને અહીં વૃદ્ધાશ્રમનાં દરવાજા સુધી લાવે છે?🤔

વાર્તા વાંચી, રેટિંગ અને કમેન્ટ્સ વડે પ્રોત્સાહિત ચોક્કસ કરશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal