swatisjournal Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

swatisjournal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful swatisjournal quote can lift spirits and rekindle determination. swatisjournal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

swatisjournal bites

સત્યનો માર્ગ ખરેખર અકારો છે અને ત્યાં ભાગ્યે જ કોઈ સાથી મળે છે. એટલે એકલપંડ પ્રવાસી ક્યારેક મૂંઝાઈ પણ જાય છે. પણ દરેક પ્રવાસીની અંતરાત્મા આ પથ ખેડવાનો ઉપાય જાણે છે કેમકે, એ આવી અનેક યાત્રાઓ કરીને આવે છે એટલે, એણે ચિંધેલ ઉપાય અજમાવીને જીવ બેફીકર બની પોતાનાં માર્ગે આગળ વધી શકે છે અને ત્યારે તેને ટૂંકા થતા દિવસો કે ઘેરી થતી રાતોનો ભય રહેતો નથી..... 🌗🌒

તમે પણ માનવજીવનનું આ સત્ય સ્વીકારતા હો તો, પોસ્ટ પર રેટિંગ આપી સમ્ર્તઃન ચોક્કસ કરશો.. અને હા તમારા કિંમતી પ્રતિભાવની રાહ જોઇશ. 🤣⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/guj-galati-chandra-ni-dhar/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

તમે ક્યારેય ધાતુને સુવર્ણમાં રૂપાંતરિત કરતા પ્રવાહી વિશે સાંભળ્યું છે? એ છે “Elixir- ઈલિક્સર”!! તો, બસ આમ જ કવિતા પણ આપણા જીવનમાં કંઇક આવો જ રોલ ધરાવે છે. સાધારણ માણસને સાચી દિશા બતાવી કંઇક અદ્ભુત બનાવી શકે છે આ કવિતાઓ.... 🌺

લેખ વાંચી તમારી મનપસંદ કવિતા ટાંકવાનું ભૂલશો નહીં .. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi.../

#articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

Cut the pace n you're good to go once again.. 💁‍♀️

-

-

-

સારાંશ - મુશ્કેલીની રાત બહુ ઘેરી-અંધારી લાગે ત્યારે થોડીવાર આંખ બંધ કરી, શાંતિથી બેસી જવું; ઉકેલરૂપી પરોઢ તેનાં ક્રમ મુજબ અંધકાર હડસેલવા કામે લાગી જ જશે.



Read more @ https://swatisjournal.com/daily-quotes-week-four-march-2020/



#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

પુરુષ વિશે આમ તો મેન્સ ડે, ફાધર્સ ડે કે ભાઈબીજ સિવાય બહુ વધુ લખાતું, વંચાતું નથી પણ, જીવનમાં અહીં વર્ણવેલા છે એવા ‘પુરુષ’નાં કહી શકાય એવા હાથોએ જ કેળવણી, બંધુત્વ, મિત્રતા અને દાંપત્ય એમ દરેક તબક્કે મારો હાથ સાહ્યો છે એટલે આ ઓબ્ઝર્વેશન કરતા અનુભવ વધુ છે… 👫

આપને પણ ગમશે અને ગમે તો મને પરત લખી ચોક્કસ જણાવશો... ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/purush/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જ્યારે આપણે કોઈને કહીએ છીએ કે ‘તમે આટલું સહન કરો છો’ કે ‘તમારે આટલી તકલીફ છે’, ત્યારે સામાન્ય રીતે રૂટિનમાં રોકાયેલા હોય તેવા લોકોની મનોદશામાં આપણે વિક્ષેપ પાડીએ છીએ... તેમને આ અનુભૂતિ આપ્યા બાદ, જે-તે વ્યક્તિ કેટલું ગુમાવે છે તે ક્યારેય આપણે વિચારતા નથી... 😒

કોઈને કહીએ કે તેઓ તકલીફમાં છે તો, ત્યારબાદ શું એ સમજવા લેખ વાંચી તમારા વિચારો મને ભૂલ્યા વિના લખી મોકલજો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k.../

#articles #WellnessWednesday #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને? 🤔

વાર્તા વાંચી, આપનાં વિચારો ચોક્કસ જણાવશો. સ્ટાર રેટિંગ આપી પ્રોત્સાહન આપશો તેવી ખાતરી રાખું છું.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

મનમાં એવા હુંફાળા ખૂણા સાચવી બેઠેલા દરેક સંવેદનશીલ વ્યક્તિને સમર્પિત.. 💝😇👇👇

https://swatisjournal.com/evu-laage-chhe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Work harder to play yr favorite tunes.. 🤷‍♀️📻

-

-

-

સારાંશ - ભૂલો કરતાં અચકાવું નહીં, આમ પણ ગમતી ધૂન સાંભળવા, સાચું સ્ટેશન પકડવા માટે થોડા યત્નો તો કરવા પડે ને?

Read more @ https://swatisjournal.com/daily-quotes-week-one-march-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

સંબંધો છે ત્યાં સુધી ગણતરી હોવાની પણ, જીવનનાં ક્યા તબક્કે શું ઉમેરવું, કે બાદ કરવું કે પછી કોનો છેદ ઉડાડવો એ સતત ધ્યાન રાખ્યા કરવું પડે. થોડી સમજણ, જતું કરવાની વૃત્તિ અને અપેક્ષા વિનાની સહજતા સાથે બધાને સાથે રાખી જીવનનું ગણિત ગણીએ ત્યારે, ખુશીઓનો ગુણાકાર થતો રહે છે! 😇

-

-

-

https://swatisjournal.com/guj-sambhando-nu-ganit-ane-balko/



#article #gujartiarticle #relationships #relationship #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal