worldofkiraa Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

worldofkiraa Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful worldofkiraa quote can lift spirits and rekindle determination. worldofkiraa Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

worldofkiraa bites

આજે ફરી બહુ વરસાદ પડ્યો 😞

એમ તો આપણને વરસાદ ગમે પણ આટલો બધો પણ નઈ. પણ હા એક વસ્તુ એવી છે જેના કારણે મને વરસાદ રોજ આવે તો પણ બહુ ગમે અને એ છે મારા ઘરે વાવેલા આ રંગબેરંગી ફૂલો.

જ્યારે પણ વરસાદ આવે ત્યારે એટલા બધા ફૂલ આવે કે એમ થાય એને જ જોયા કરું.

આટલા દિવસથી પોતાને રોકી રાખી હતી પણ આજે તો એક ફૂલ તોડી જ લીધું અને લેપટોપ લઈને બેઠી હતી ત્યાં જ ફોટો પણ પડી લીધો.

હવે મારું લેપટોપ પણ વિચારતું હશે કે આ ચાલી શું રહ્યું છે પણ હશે એનું એમ પણ કોણ સાંભળે છે. 😋

પણ ખરેખર આ ફૂલ કરમાઈ જાય એ પહેલા એણે ખીલેલા જોવાની જે મજા આવે બોસ.

જો તમારા ઘરે પણ આ ફૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો.

#worldofkiraa #mypassion ❤️
#myownthing

નકામું છે

એકવાર તને મળવાનું નક્કી હતું,
પણ કદાચ એ સરનામું જ ખોટું છે

ખબર જ હતી તું આવશે નહીં,
પણ તારી રાહ જોવાનું ગાંડપણ વધારે છે

એકવાર નહિ દરવખત માફ કર્યો તને,
બની શકે મારામાં શાણપણ થોડું ઓછું છે

જરૂર પડે આવી જજે મારી પાસે,
મારી પાસે તારી યાદોનું વજન થોડી ઝાઝું છે

તને ફરીથી સ્વીકારી લઉં,
એ વિચારી લેવું હવે નકામું છે

- કિંજલ પટેલ "કિરા"

#worldofkiraa
#wrongaddress
#sane
#memories

होठों की मुस्कान देख,
हम खुश है ये सोच लिया तुमने,
कभी हमारे दिलमे भी झांक कर देख लिया होता!

- किंजल पटेल (किरा)

#worldofkiraa
#literaturelover
#literaturequotes
#smile
#hiddengems

Treat you better

Song: “Treat you better”

Artist: Shawn Mendes

Song Writer: Shawn Mendes, SCott Harris and Teddy Geiger

Album: Illuminate

Singers: Shawn Mendes

Released: 2016

Genre: Pop

Interpretation:

This song has ruled the world at it’s release time as it has a really unique concept apart from regular one.

The story line of this song conveys deep messages all the time.

The mv starts with a boy who is trying to convince a girl who is in a toxic relationship. Her boyfriend is abusive and some kind of psycho but still she is continuing the relationship as she thinks that he is the one for her.

She also knows that it is not good for her but everytime he apologizes and she forgives him every time without thinking twice.

After all the sacrifices she only witnesses that her boyfriend cheated on her and is with someone else.

After seeing all these things the boy who knows everything tries to convince her that he can treat her better and a girl like her deserves a gentleman.

It hits differently when you hear a line “better than he can”.

Kinjal Patel (Kiraa)

#shawnmendes
#camilacabello
#songreview
#worldofkiraa
#mypassion

સમાજમાં દરેક સંબંધનું નામ હોવું કેમ જરૂરી હોય છે?
ક્યારેક બેનામ સંબંધ પણ જીવનભર સાથે રહેતા હોય છે વિના કોઈ અપેક્ષાએ.
શું દરેક બેનામ સંબંધને અનૈતિક હોવાની મહોર લગાવી દેવી એ ક્યાં સુધી યોગ્ય છે?

- કિંજલ પટેલ (કિરા)

#worldofkiraa
#relationshipgoals
#literaturelover
#literaturequotes
#mythoughts

તને પામવા તારું અસ્તિત્વ જરૂરી છે,
પણ શું તને પ્રેમ કરવા તારું હોવું જરૂરી છે?

- કિંજલ પટેલ (કિરા)

#worldofkiraa
#existence
#literaturelover
#literaturequotes
#mythoughts

finally got time to try something new 😁

#doodling
#somthingnew
#worldofkiraa