કચ્છ-રેતીનું રત્ન
કચ્છ ની ધરા, રેતીની રાણી,
સૌંદર્ય ભરી, છે શાંતિની કહાણી.
સફેદ રણમાં ચમકે ચાંદની રાત,
જાણે સ્વર્ગ ઊતર્યું ધરા પર સાત.
કચ્છી બોલી, મીઠી અને પ્યારી,
સાંભળતા મન થાય ન્યારી ન્યારી.
ઘૂઘરું પહેરેલી ઘાગરાં ચોળી,
નૃત્ય કરે ગરીબ કે રાણી કોઈ.
ભુજની કિલ્લા, ધોળાવીરા વીરાસત,
ઇતિહાસ બોલે, ગૌરવની સાક્ષત.
હસ્તકલા, એમ્બ્રોઇડરીની શાન,
વિશ્વભરમાં લહેરાય તેનો માન.
ઊંટની સવારી અને રણોત્સવ રાત,
પ્રકૃતિને રંગે માનવતા સાથે વાત.
વિચિત્ર છે કચ્છ, શાનદાર વિશાળ,
ભારતના હૃદયમાં તેની અનોખી હાલ
-J.A.RAMAVAT