હિરણ નદી — જીવનની ઝંખના
હિરણ નદી ને ભીની હવા,
કૂકે કોયલ, મઝા પડેવા!
ટહુકે વન, રમે પવન,
ઝૂમી ઉઠે ધરતી હરખવન।।
ચમકે પાણી, હસે કિનારા,
ઝીલ્મીલ કરે સૂરજના તારા।
પંખી ગાયે મીઠું ગીત,
હિરણ વહે છે સંગ સંગ સ્મીત।।
છાંયાંછાંયાં વૃક્ષ તળે,
શીતળતા તારી વાત ભલે।
બાળક દોડે, રણમાં રમે,
નદીની સાથે દુનિયા હમે!
હિરણ તું છાંટે આનંદ-ઝરણા
તારા વણ ન થાય જીવન ખરના।
સ્વચ્છતા તારી ગીત બનાવું,
સદાય તને વંદન ગાવું।।
-J.A.RAMAVAT