ગઝલ: પિતાનું વર્તમાન સ્થાન
ઘરમાં પહેલાં જે શિખર સમાન હતો,
આજ તો માત્ર એક મૌન પ્રાણ હતો।
ભોજન પહેલાં પૂજતું જે થાળીમાં,
આજ એ પિતાનું નામ અજાણ હતું।
જેમ વાંસલડીએ ટકી સંગીત રહી,
એમ બાળકમાં પિતાનું જ્ઞાન હતું।
હવે WiFi છે, Games છે, Screens છે,
'ડેડી, બીજી છું' એ પ્રમાણ હતો।
સાથ જે આપ્યો ન કહ્યો એક શબ્દ,
એ પિતાનું પ્રેમ અજાણ સંતાન હતો।
ઘણીવાર ખૂણામાં બેઠો ગમ ખાય,
એનું અસ્તિત્વ હવે પ્રમાણભૂત સ્થાન હતું.
-J.A.RAMAVAT