Happy Father's day
ગરીબ પિતા : બે ટાઈમ બાળકોનું પેટ કેવી રીતે ભરવુ તેની મથામણ...
મધ્યમ વર્ગ પિતા : સુખ સગવડ ઓછી આપીને પણ સારું ભણતર અપાવવા ની મથામણ...
ધનાઢ્ય પિતા : ઉચ્ચતમ સગવડો સાથે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ કે ધંધો કરાવવા મથામણ...
Honoring Fathers and Their Diverse Contributions.....