એકલા ગગનના પંખી થઈ ને ક્યાં ઊડવું હવે........
મનગમતું આભ જ નથી રહ્યું તો કયા વિહરવું હવે......
એ પંછી નો ટહુકો આજે પણ ગુંજે છે હૈયે........
કયા માળે જઈ ગોતવો એ મનમાં ને મનમાં મૂંઝાઉ છું હવે.....
વીંધાય છે કાળજુ એક એનો મધુરો સાદ સાંભળવા......
આ વેદનાઓ કોને જઈને કહેવી હવે........
જિંદગી ની "યાદ"
Lots of missing you so much My wife AJU.......😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏