Gujarati Quote in Motivational by Nandani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી...
અઢી અક્ષરનો આ શબ્દ દુનિયાનું સર્જન અને સંરક્ષણ બંને કરવાની ગજબની શક્તિ ધરાવે છે...
બેડીમાં બંધાયેલી સ્ત્રીથી શરૂ કરીને માથા ઉપર તાજ પહેરતી સ્ત્રી સુધીની સફરનો સાક્ષી આપણો આ સમાજ  રહ્યો છે.
અત્યારના સમયમાં આ તાજ માત્ર સ્ત્રીઓના માથામાં જ નહીં પરંતુ...
તેની નિર્ણય શક્તિમાં,
તેની વિચાર શક્તિમાં,
તેના અવાજમાં,
તેના આત્મવિશ્વાસમાં નિખરતો જોવા મળે છે.
એક શિક્ષિત અને સશક્ત મહિલા માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમાજને પણ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સમય બદલાયો છે,, પાંજરામાં પુરાયેલી સ્ત્રી હવે આકાશમાં ઉડીને પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે.
તો આવો સ્ત્રીમાં રહેલી આવી પ્રતિભાઓ ને સલામ કરીએ...
8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસના દિવસે સમાજમાં રહેલી તમામ સ્ત્રીઓને અને તેના દરેક સ્વરૂપને વંદન કરીએ..
અને સાથે તેમને આદર, સન્માન અને સમાનતાનો હક  આપીએ...
સ્ત્રી હોવાનો ગર્વ રાખો કારણ કે..
તમે દુનિયાથી નથી,, દુનિયા તમારાથી છે..!!
Happy Women's Day..
                                           --Nandani

Gujarati Motivational by Nandani : 112018080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now