રાહુલ રવૈયા ... ખૂબ જ સરસ રીતે રાજ કપૂર સાથેનો અનુભવ શેર કરતી ખૂબ સરસ બુક છે.. તમે જો નાટકમાં કામ કરતા હોવ અથવા તો રાજ કપૂરે ડાયરેક્ટ કરેલ બોબીની વિસ્તૃતમાં માહિતીઆ બુકમાં છે.. તથા રાજ કપૂર તે સમયે જે કામ કરવાની રીત... સરસ રીતે દર્શાવેલ છે.
લવ સ્ટોરી, બેતાબ જેવી હિટ મૂવી રાહુલ રવૈયા આપેલ છે.