નિમિત ઓઝ એક એવા લેખક ટૂંકું અને ❤️🩹 આરપાર સીધું ઊતરી આવે...
આપણે એવા ઘણા સબંધો માંથી આગળ નીકળવા ઈચ્છીએ છીએ જે આપણ ને પીડા આપતા હોય...
તેમ ઇચ્છતા હોવા છતાં આપણને
તે સબંધ છોડી નથી શકતા ... કારણકે તે
વ્યક્તિ વિશે આપણી અપેક્ષાઓ હોય જે છૂટતી નથી..
તેવા સબંધો ને છોડીને આગળ વધવા આ બુક ખૂબ ઉપયોગી છે..
તેમ છતાં બીજી પણ જીવન ઉપયોગી વાતો છે..
મેં નિમિત્ત ઓઝાની શરૂવાતમાં એક બુક વાંચી હતી ..
સરસ લેખક લગ્યા તો તેની જ 8 ઉપર બુક વાંચી..
1) પ્રિય સેલ્ફી
2) મનના મોનોલોગ
3) અજવાળાનો ઓટોગ્રાફ
4) શ્વાસની સેરેન્ડિપિટી
5) માટીનો માણસ
6) એને મૃત્યુ ન કહો
7) રેસ્ક્યુ બુક
8) રીહેબ બુક... બધી ખૂબ સરસ છે...