Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજુ લોકો
જિંદગીની ગાડીના ડ્રાઈવર જેવા હોય છે,
પરંતુ જ્યાં સુધી એમનાં ઘર, પરિવાર કે પછી,
એમને ગમતા અંગત લોકો એમના જીવનનું ગાડું
યોગ્ય રીતે હંકારતા ન શીખે, ત્યાં સુધી
એમને પોતાની સમજણરૂપી ગાડીમાં લિફ્ટ આપવાની સાથે-સાથે, એમને એમના જીવનનું ગાડું હંકારતા
શીખવવાની જવાબદારી પણ,
એ સમજુ વ્યક્તિનીજ હોય છે,
એટલું તો એમણે સમજવું રહ્યું.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112022609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now