બાના હમારા બાપ હે, ત્રીકમ તારણહાર,
અબ નાં દુજે આથડુ, મેં લગી તેરે નાર.
રવિ ભાણ ખીમ ત્રિકમ તારણહાર,
રાખજો તમે ધોળી ધજા નાં પ્રમાણ...
અલખના આરાધક સંત શ્રી ત્રિકમ સાહેબ ની જય 🙏🏻
ગુરુ પૂર્ણિમા નાં પાવન અવસરે મિત્રગણ, સ્નેહીજનો, સમસ્ત બંધુઓને આપ સૌને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છાઓ 🌸
સદગુરુ દેવની જય 🙏🏻
જય ગુરુ મારાજ 🙏🏻🚩