“મોટાભાગના મનુષ્યો ઇચ્છાના ગુલામ છે,
ઇચ્છા કહે એમ જ મનુષ્ય કરે છે".
આપણી ઇચ્છાઓ પણ આપણાં અંતરનો એક શત્રુ છે. તેની સામે જઈને, તેની સાથે લડીને અને દરેક ઇચ્છાને પૂરી ન કરીને જ આપણે ધીમે ધીમે તેનાં બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ઇચ્છાઓને જીતવી એટલે જ સાચી અંતરમનની સ્વતંત્રતા.
મનોજ નાવડીયા