ધનુષ ખુબ મદમસ્ત થઇ ભૈરવીનાં અંગ ઉપાંગને સ્પર્શી ઉત્તેજિત અવસ્થામાં સ્પર્શી આનંદથી મસળી રહેલો.. ભૈરવીનાં સિસકારા..ઓહ..આહ..એય..એ શ્વાશનાં ઉછામણાં બંધ આંખે એકમેકના હોઠનાં બુચકારાં તનથી તનને વીંટાળી જોશભેર ઉશ્કેરવા ..ધનુષ હવે રીતસર પાગલ થયેલો એનો બાંધ છૂટી રહેલો..જળ નીચેજ એણે જળકમળ કરી નાખ્યું અતિ આવેશથી કરેલ મંથનથી એ ભૈરવીમાં સંપૂર્ણ પરોવાઈ ગયો પછીજ એ સંતોષના પડાવે પાછો ફર્યો ..થોડી ક્ષણો પહેલાં અતિ ઉત્તેજિત શરીર સાવ શિથિલ થઇ ગયું..આંખો નશા અને વાસનાથી સંતૃપ્ત થઇ.. બંધ થઇ ગઈ.. ભૈરવી શાવર નીચે હજી તન ધોઈ રહેલી..બોલી “
એય મારા કામદેવ… બેડ સુધી જવાની પણ ધીરજ ના રાખી ?? પણ જળ નીચેનું આવું આલ્હાદ્ક સ્નાન કાયમ યાદ રહેશે માય લવ..” ધનુષે એની નાભિ પાસે જીભ ફેરવી ચસચસતું ચુંબન લીધું અને બોલ્યો..” તું એટલી
ગરમ છે કે હું ઝાલ્યોજ ના રહ્યો..ગરમ થઇ વરસી પડ્યો.. જો હવે સાવ ઠંડો થઇ ગયો..નરમ ઘેંસ..”
ભૈરવી ખડખડાટ હસી પડી ધનુષની સામે જોઈ બોલી..”વરસી ગયો મેહુલો..બધે જળ જળ કરી
નાખ્યું..ચલ હું બાથ લઇ લઉ..” ત્યાં ભૈરવીના મોબાઈલમાં જાણીતી રિંગ વાગી..એ બોલી..” ઓહ આતો આઈ નો ફોન છે..કઈ નહીં હું ફટાફટ નાહીં લઉ પછી હુંજ કરું છું એને..” ત્યાં ઉપરા છાપરી એજ નંબરથી રિંગ આવવા લાગી..ધનુષે કહું“ જોઈ લે આઈ નોજ છેને આટલી બધી રિંગ કેમ આવે?” ભૈરવી કહે“ હા આઈ નોજ છે આ રીંગ ટોન આઈના ફોન માટે સેટ કરી છે..ઓહ હું બહાર નીકળું વાત કરી લઉ..અહીં અડધી રાત છે ત્યાંતો હજી રાતનાં 9 વાગ્યા હશે..કરી લઉ વાત..”
ભૈરવી જેમ તેમ નાહીં ટોવેલ વીંટી ઝડપથી બહાર નીકળી અને બેડ પર પડેલો મોબાઈલ ઉઠાવ્યો.. ઉપાડ્યો..બોલી “ હા આઈ..હું મોડી આવેલી ઘરે.. નાહવા ગઈ હતી.. હું ખુબ…” સામેથી કશું સાંભળયા
વિના આઈથી ચીસ પડાઈ ગઈ..” ભૈરુ…અહીં તારી તાત્કાલિક મને જરૂર છે તારી આ માહી …જોને બેદિવસથી ગાંડા કાઢે છે જેમ ફાવે એમ બૂમો પાડે છે ગાળો બકે છે સામાન ફેંકે છે પોતાનું પેટ ફૂટે છે ક્યારેક રડે છે ક્યારેક બીભત્સ..ભયાનક હસે છે.. હું શું કરું મને નથી સમજાતું.આજુ બાજુવાળા પાડોશીઓ રોજ તમાશો જુવે છે કેવી કેવી આપણી..તારી..માહીની વાતો કરે છે..આપણાં મંજુ તાઈ કહે છે આને કશું વળગ્યું છે. કોઇ એ કાળો જાદુ કર્યો છે..કોઈ કહે મુઠ મારી છે.. હું શું કરું મને કશું સમજાતું નથી.. તું અહીં તાત્કાલિક પાછી આવ નહિતર અમે બેઉ મરી જઈશું..”
ભૈરવીની આઈ એકીશ્વાસે બધું બોલી ગઈ..બોલ્યા પછી ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી…ભૈરવી નું તન શિથિલ થઇ ગયેલું..મન પણ શિથિલ થઇ ગયું..એ ઊંડા વિચારોમાં પડી ગઈ..એની આંખો વરસવા લાગી..એ બેડ પર બેસી પડી..પછી માંને કીધું “ હું હમણાં ફોન કરું છું“ કહી ફોન કાપી ખુબ રડી..ત્યાં સુધીમાં ધનુષ બાથ લઈને આવી ગયો. એ ભૈરવીને રડતો જોઈ..ફોન પૂરો થયેલો જોયો.. એને આષ્ચર્ય થયું“ બોલ્યો.શું થયું એકદમ તને? હમણાં તો આપણે કેવા..” ભૈરવીએ માંનો ફોન કેમ આવેલો એ બધી વાત સવિસ્તર કરી..બોલી ધનુષ ઇન્ડિયા જવુંજ પડશે..મારે ગયા વિના છૂટકો નથી નહિતર મારું સમ ખાવા પૂરતું કોઈ આ દુનિયામાં નહીં રહે,, માહી અને માં ખુબ ગભરાયેલા છે એમને અત્યારે મારી જરૂર છે..”
ધનુષે સુધારતા કહ્યું “ જાન તારી નહીં આપણી જરૂર છે..માહી નો પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ કરી
દઈએ..આઈ.. નિશ્ચિંત થાય જરૂરી છે..આટલી ઉંમરે આઈ..બે બે જુવાનજોધ છોકરીઓ છે.. અને આઈ આવી દશામાં છે..અપણે સાથેજ જઈશું ઇન્ડિયા..આમ પણ ગયે ઘણો સમય થઇ ગયો હવે કારણ પણ મજબૂત છે..કાલે સવારે હું બધી વ્યવસ્થા કરું છું..તું ચિંતા ના કરીશ.. આઈને કહી દે ‘અમે’ આવીએ છીએ..એણે “અમે” પર ભાર મુક્યો..તારી આઈ સાથે મુલાકાત થશે એમના જમાઈને મળશે..એમને શાંતિ થશે.. ભૈરવીએ ધનુષને વળગી ચુંબન લીધું બોલી “ આઈ સાચેજ ખુબ ખશ થશે..હું મોટી છું માહી નાની..છતાં એ ભાગીને વહેલી પરણી ગઈ..હું સ્ટ્રગલમાં જિંદગી બનાવવા અહીં આવેલી…હવે આઈ..કઈ નહીં આપણે જવાની તૈયારી કરવી પડશે..”
ધનુષે કહ્યું” હું ખાસ માણસોને મેસેજ નાખી દઉં..સવાર પડતા કામે લાગે..આપણી વ્યવસ્થા કરે.ડોલર
ભેગા કરી લઉં..મનોજ ને કહું છું 10000 ડોલર તૈયાર રાખે ગમે ત્યાંથી વ્યવસ્થા કરે..આ ઘર પણ સાચવશે…એનાં સમયે મેં પણ ખુબ મદદ કરી છે એને..હજી ક્યારેય પૈસા પાછા નથી માંગ્યા..જોકે અમારો
વ્યવહારજ જુદો છે..કઈ નહીં થોડો આરામ કરી લઈએ.. હમણાંતો સવાર પડી જશે..”
ભૈરવીએ કહ્યું“ હવે નીંદર ના આવે..માંને ફોન કરીને.. આડી પડીશ..સવારથી થોડું શોપિંગ કરી લઉં.. ઓફિસમાં જાણ કરું લિવ મુકવી પડશે..એ લોકો મને લિવ જ ના કરી દે.. હવે જે થવાનું હશે એ..માંથી વધુ
કશું નથી..એમ કહી ફોન લગાડ્યો…
વધુ આવતા અંકે પ્રકરણ -35 અનોખી સફર..