Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

"Traveling  of heaven and hell", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

harshika

"મને મારું બાળપણ સાંભરે રે", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

harshika

*किसी ने पूछा इस दुनिया में आपका अपना कौन हैं..,*
*मैंने हंसकर कहा,*
*समय, अगर वो सही तो सभी अपने .....*
Good aafternoon
Jay Shree Krishna

nitya.m

Always end the day with a positive thought..

wish98

ચાલતી રહેશે દુનિયા આપણા વગર પણ
એક તારો તૂટવાથી આકાશ સૂનું નથી થઈ જતું..

nitya.m

sdbodar

કયારેક પોતાની ઈચ્છા મુજબ જીવવાની પણ મજા છે.... કયારેક પોતાના માટે જીવવાની પણ મજા છે... કયારેક દિલ ના ધબકાર મુજબ જીવવાની પણ મજા છે..... કયારેક દુનિયા ની પરવા કયૉ વગર પણ જીવવાની મજા છે..... કયારેક ગમતી વ્યક્તિ ને પોતાની કરી લેવાની પણ મજા છે... congratulations lovely couple virat and anushka

parthlakhani

Happiness is Not a feeling... It is a choice....

ljchaudhary

*ટૂંકું ને ટચ*

*અંત ની છોડ ફિકર,*
*પ્રારંભ તો કર....!!!*
*બાબો ભલી કરે *

nitya.m

"ધોધમારે પણ કોરા રહી જઈશુ, એવા લક્ષ્મીનાચેલા છીએ , કોઈ નથીઆપણી સાથે , આપણે સૌ એકલા છીએ"

harshika

પીવામાં તો અમૃત ચાખીએ...પણ એક આશ તારા પ્રેમનાં પ્યાલાની છે.
#OK_NO_PROBLEM

ravigohel1912

follow me...#insta #fb#matrubharti ya search in Google

ravigohel1912

love vise

kalachaudhary

plant trees...
for the next generation.......

dipak421

The desire to fly is an idea handed down to us by our ancestors who... looked enviously on the birds soaring freely through space... on the infinite highway of the air..

wish98

ફેસબુકની ફોરમ ભાગ - ૨ publish on 4pm @ Author - Ravi Gohel

ravigohel1912

"વિશ્વાસ ની જડીબુટ્ટી ડૂબ્યા છે ,કેેભગવાન ભૂખ્યો ઉઠાડે છે પણ સુવાડતો નથી,તેવી અંધશ્રદ્ધામાંજીવી રહ્યા છીએ ...માનવું શું?મૃત્યુની જંજાળ એક રહસ્ય છે"

harshika

*हमारी उपलब्धियों में*
*दूसरों का भी योगदान होता है*
*क्योंकि*
*समन्दर में भले ही पानी अपार है*
*परन्तु*
*सच तो यही है कि वो*
*नदियों का उधार है*
जय श्री महाकाल

nitya.m

છોટી છોટી ગૈયા... છોટે છોટે ગ્વાલ... છોટા સો મેરો મદન ગોપાલ.... કેવો અદભુત સમય હશે જયારે તારી બંસરી ના સુર રેલાતા... એ પુનમ ની રાત ગોપીઓ સંગ કાન એ દુલૅભ દશ્ય રાસ નું.... એ તારી મિઠી મિઠી નટખટ વાતો કે સાંભળિએ જ રાખીયે.... એ તારી મસ્તી ગોવાળિયા સાથે જે માખણ ની લુટ... કાશ કદાચ આ તારી ઝલક જોવા મળી જાય... કોક દિવસ ભુલો પળ મારા ઠાકર અમારા કાઠિયાવાડ માં તને સ્વગૅ ભુલાવુ શામળાજી.... અહીયા તુ શિશ માંગી તો એ પણ ધરી આપશે ઈતિહાસ ગવાહ છે. ભાગુ તો મારી ભોમકા લાજે..મેરામણ માજા ના મુકે ને ચૈલેયો સત ના ચુકે...

parthlakhani

"ગુમનામ રિશ્તા (ભાગ-૪)", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read unlimited stories, poems, articles in Indian languages for FREE!

devoza

નારાજગી નથી બસ આ રસ્તો છોડી રહ્યો છું
વિશ્વાસ નહિ બસ મેં લીધેલી કસમ તોડી રહ્યો છું,
હું જે ગુમાવા જ નતો ઇચ્છતો,
એ સપનું છોડી રહ્યો છું,
મારા જ દિલે બનાવેલું તાજમહેલ,
હું હાથોહાથ તોડી રહ્યો છું,
જિંદગી જીવાની બહુ જ ઇચ્છા હતી તારી સાથે,
પણ સમયે કરી રમત એટલે સાથ છોડી રહ્યો છું,

ગુડ બાઈ

chiragparmar

vr1991