Quotes by Jaya Jani TalaJa Jiya in Bitesapp read free

Jaya Jani TalaJa  Jiya

Jaya Jani TalaJa Jiya

@davejayaben809394


" સ્મૃતિ તારી "
------------------
આપે સાથ,સ્મૃતિ તારી.
થાય સુંદર સવાર મારી.

થઈ જિંદગીની સફર સરળ મારી.
હોય ભલે,અધુરી પ્રેમ કહાની મારી.

એ છે, જીગરની જાહોજલાલી.
એ છે, મરણ મૂડી મારી.
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

" ચાહત "
------------
ચા હતી, તું હતી, ને એક સાંજ હતી.
મૌન હતુ મુરાદ હતી,ને મિલન હતું.

વાત હતી, વિગત હતી,ને વિદાય હતી.
પીપળાનાં ઝાડની નીચે બે જાન હતી.

ગોપી હતી, મીરા હતી, કે રાધા હતી.
પહેલાનાં યુગમાં જોય હતી.

આજનાં યુગમાં જોવા મળી હતી.
જુગલ જોડી પછી પણ, જોવા મળશે.
🖊️Jaya.Jani.TalaJa. "Jiya "

Read More

"આ કેવી ગજબ વાત છે?"
=================
વાત કરવા,વરતાણી શબ્દની ખોટ.
પલાયન થવા લાગણીએ મૂકી દોટ.
ખોળીયામાં છુપાયો શેતાન.
મેળવે માણસાઈનાં વોટ.
આ કેવી ગજબ વાત છે.
સ્થપાયેલાં પથ્થરનાં પ્રભુને,
લાગ્યો આઘાત.
🖊️Jaya.Jani.TalaJa."Jiya"

Read More

દાન હાથનું ઘરેણું છે.
સાંત્વના કંઠ નું ઘરેણું છે.
કરુણા નયનનું ઘરેણું છે.
- Jaya Jani TalaJa Jiya